http://navgujaratsamay.indiatimes.com/articleshow/37569837.cms
ગૂડ ફૂડ - હેમાલી શાહ, દિપાલી વ્યાસ
સામગ્રી
તૈયાર લસાને શીટ્સ - ૬
વ્હાઈટ સોસ - ૧.૫ કપ
ટોમેટો સોસ - પોણો કપ
મીક્સ વેજીટેબલ્સ (ગાજર, ફણસી, વટાણાં)
(બાફેલાં અને ઝીણા સમારેલાં) - ૨ કપ
ખમણેલું ચીઝ - ૧ કપ
બટર - ૪ ટેબલ સ્પુન
ફ્રેશ બેસિલ લીવ્સ (મુઠ્ઠીભર)
રીત:
વ્હાઈટ સોસમાં વેજીટેબલ્સ મીક્સ કરી બાજુ ઉપર મુકવા. ચોરસ બેકિંગ ડીશ લઈ તળિયે ગ્રીસ કરવું. વ્હાઈટ શીટ મુકવી. તેની ઉપર વ્હાઈટ સોસ વેજીટેબલ્સ સાથે પાથરવા. તેની ઉપર ટોમેટો સોસ પાથરી થોડું ચીઝ મુકી ભભરાવવું. આ રીતે એક પછી એક શીટ મુકી છેલ્લે ચીઝ ઉપર આવે તે રીતે તૈયાર કરી ૨૫ મિનિટ ૨૦૦ સેન્ટીગ્રેડ ઉપર બેક કરો. ઉપર નાનાં ચોપ કરેલા બેસીલ લીવ્સ પાથરી ગરમાગરમ પીરસો.

No comments:
Post a Comment