Friday, September 12, 2014

9 જાતના ટેસ્ટી ઉત્તપમ


ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
વેજિટેબલ ઉત્તપમ

 * સામગ્રી:
 કપ ચોખા
 કપ અડદ દાળ
 ટી સ્પૂન મેથી દાણા
મીઠું સ્વાદ અનુસાર
કાકડીટમેટાકેપ્સિકમડુંગળીલીલા મરચાકોથમીર  બધુ  ઝીણું સમારી લેવું
રીત:ચોખાદાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં  થી  કલાક પલાળી રાખોત્યારબાદ દાળ – ચોખાનેઅલગ અલગ એકદમ ઝીણું ક્રશ કરોમેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દોબધું મિક્સ કરી મીઠું નાખીખીરાને  થી  કલાક આથો લાવવા રાખી મૂકો.આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરોઅને એકાદ ચમચો તેલ ઉમેરોજેનાથી ઉત્તપમ પોચા બનશે.ત્યારબાદ નૉનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો . ઉપરથી ઝીણા સમારેલા કાકડીટમેટા,કેપ્સિકમડુંગળીલીલા મરચાકોથમીર  બધુ  ભભરાવી સહેજ દબાવી દોઅને ફરતે અને ઉપર જરા જરાતેલ છાંટીને ધીમા તાપે ચડવા દોબંને બાજુ સારી રીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર સાથે પીરસો
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
.  ઉત્તપમ:

સામગ્રી:
- 1 
કપ અડદની દાળ
- 3 
કપ ચોખા
- 1 
ચમચી આદુની પેસ્ટ
- 3 
ડુંગળી (સમારેલા)
- 2 
ટમેટુ
- 2 
ટેબલસ્પૂન લીલા ધાણા
- 1
થી 2 લીલા મરચા
સ્વાદ અનુસાર મીઠું
-
તેલ
રીત:બધી  વસ્તુના નાના ટુકડા કરી લોપહેલાઅડદની દાળ અને ચોખાને ધોઈને બે અલગ અલગ વાડકામાં 3કલાક સુધી પાણીમાં પલાળી રાખોખીરામાં  બધુ  ભેળવી દો અને થોડુ મીઠુ પણ ઉમેરોબધી વસ્તુઓને પાણી સાથે બરાબર ભેળવીને આખી રાત રહેવા દોલીલા મરચાંડુંગળીલીલા ધાણા અને આદુનીપેસ્ટ મિક્સ કરોનોનસ્ટિક પેન અથવા તવાને ગેસ પર મૂકી મઘ્યમ આંચ પર ગરમ કરોખીરાને પાથરવામાટે ચમચીનો ઉપયોગ કરો અને તેની આસપાસ તેલ ઉમેરો પેનને થોડી વાર ઢાંકી દોઆંચ મઘ્યમથીઓછાની વચ્ચે હોવી જોઈએજ્યારે ઉત્તપમ બ્રાઉન રંગનો થઈ જાય ત્યારે તેને પેનમાં  બીજી બાજુ પર ફેરવીદોબીજી બાજુ પણ આવી  રીતે શેકોતેને નાળિયેરની ચટણી કે સાંભાર સાથે પીરસો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
ટોમેટો ઉત્તપમ:

સામગ્રી:
ઉત્તપમનો તૈયાર લોટ,
મગની દાળ પલાળીને તેને વાટીને બનાવેલ પેસ્ટ એક કપ,
લીલા મરચા 4-5,
જીરુ 1 ટી સ્પૂન,
હળદર 1/2 ટી સ્પૂન,
હિંગ,
મીઠુ અને ખાંડ સ્વાદમુજબ,
ટામેટા 3-4,
લીલા ધાણા 2 ટેબલ સ્પૂન
તેલ  ઉત્તપમ શેકવા
રીત:
 
ઉત્તપમના તૈયાર લોટમાં મગની દાળનુ પેસ્ટ મિક્સ કરો,પછી તેમા લીલા મરચા અને જીરુ વાટીને નાખી દો.ફૂલેલા ઉત્તપમના લોટમાં હળદરહિંગમીઠુ અને ખાંડ મિક્સ કરી સારી રીતે હલાવી દોહવે ટામેટાને પાતળીગોળ સ્લાઈસમાં કાપી લોપછી નોન સ્ટિક તવો ગરમ કરીને તેના પર ટોમેટો ઉત્તપમનુ મિશ્રણ નાખીને ગોળઆકારમાં ફેલાવોતેના ઉપર ટામેટાની સ્લઈસ મૂકીને લીલા ઘાણા ભભરાવી થોડુ દબાવી દોઉત્તપમનીચારેબાજુથી તેલ નાખીને થોડુ ચડવા દોએક તરફ થઈ જાય કે બીજી બાજુ પલટાવીને શેકો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
ચાઈનીઝ રવા ઉત્તપમ:

સામગ્રી:
રવો-250,
અડધી વાડકી દહીં,
ગાજર-શિમલા મરચું,
કોબીજ,
લીલી ડુંગળી,
મીઠું સ્વાદ મુજબ,
ચિલી સોસ,
સોયા સોસ
શેકવા માટે તેલ
રીત:દહીંમાં મીઠું અને રવો નાખીને એક રસ કરી લો ખીરું પાતળું રાખવું હોય તો થોડું પાણી નાખી દોપછી બેકલાક માટે આને મૂકી રાખોજેથી રવો ફૂલી જશેબધી શાકભાજીને ઝીણી સમારી લોઅને તેમાં મીઠું અને ચાટમસાલો નાખી દોજ્યારે લાગે કે રવો સારી રીતે ફુલી ગયો છે,ત્યારે નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી એકપળી રવો ફેલાવી દોત્યારબાદ ઝીણી સમારેલી શાકભાજીને ઉપર ફેલાવી દોએક બાજુ શેક્યા પછી ઉત્તપમપલટાવી દોપછી બરાબર શેકી ચીલી સોસ અને સોયા સોસ સાથે ગરમાગરમ  મજા માણો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
ઓટ્સ ઉત્તપમ:

સામગ્રી:
- 1 
કપ ઓટ્સ
- 1 
કપ ઢોંસાનું ખીરું
- ½ 
કપ ફણગાવેલાં કઠોળ
- 1 
ડુંગળી ઝીણી સમારેલી
- 3 
મરચાં ઝીણાં સમારેલાં
- 2 
ટે.સ્પૂન ફુદીનાની ચટણી
જરૂર મુજબ ઓલિવ ઓઇલ
કાળા તલ જરૂરિયાત મુજબ
- 2 
ટામેટાં ઝીણાં સમારેલાં
- 4 -5 
પાન લેટયૂસકે કોબીના
- ½  
લીંબુનો રસ
મીઠું સ્વાદ પ્રમાણે
રીત:ફણગાવેલાં કઠોળને એક બાઉલમાં ભરીને તેમાં ડુંગળીલીલાં મરચાંમીઠું નાખીને બધું બરાબર મિક્સ કરીલેવુંબીજા બાઉલમાં ઓટ્સ નાંખીને તેમાં મીઠું તથા ઢોંસાનું ખીરું તથા થોડી ફુદીનાની ચટણી ઉમેરીને મિશ્રણ બરાબર હલાવી લેવુંતેમાં જરૂરિયાત મુજબનું  પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવુંહવે નોન સ્ટિકતવી લઇને તેને ધીમી આંચે થોડી ગરમ થવા દેવીનોન સ્ટિક તવીમાં થોડું ઓલિવ ઓઇલ લઇને કડછીમાંથોડું ખીરું લઇને ગોળ પાથરી દેવુંતેની ઉપર ફણગાવેલાં કઠોળકાળા તલ અને સમારેલાં ટામેટાં ભભરાવવાંઅને થોડીવાર ઉત્તપમને શેકાવા દેવાએકબાજુ શેકાઇ જાય એટલે ઉત્તપમને

No comments:

Post a Comment